TVS Jupiter 125cc સમીક્ષા

TVS Jupiter ના વારસાને આગળ ધપાવતા, તમામ નવા TVS Jupiter 125 ખરેખર મોટું, બહેતર અને શક્તિશાળી છે. નવું Jupiter 125 એ શૈલી અને વ્યવહારિકતાનું સંપૂર્ણ મિશ્રણ છે, જે તમારી દૈનિક મુસાફરીને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. તેથી, સેટ થઈ જાઓ, છલાંગ લગાવો અને ZYADA SE BHI ZYADA RIDE નો અનુભવ કરો.

TVS Jupiter 125cc સમીક્ષા

TVS Jupiter 125cc કલર્સ (રંગો)

360° જોવા માટે ડ્રેગ કરો
Dawn Orange

Any images or features displayed on creatives are subject to change without prior notice

TVS Jupiter 125cc ટેકનિકલ વિવરણો

Jupiter 125
ડિસ્પ્લેસમેન્ટ
124.8 સીસી
એંજિન Type
સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રૉક, ઍર કૂલ્ડ
બોર × સ્ટ્રોક
53.5 x 55.5 મીમી
મૅક્સ પાવર
6.0 KW @ 6500 rpm
મૅક્સ ટૉર્ક
10.5 @ 4500 rpm
એર ફિલ્ટર નો પ્રકાર
પેપર ફિલ્ટર
વાલ્વ
2
ટ્રાન્સમિશનનો પ્રકાર
CVT ઓટોમેટિક
વેહિકલ સાઈઝ
1852 x 681 x 1168 મિમી
વ્હીલ બેઝ
1275 મિમી
ગ્રાઉન્ડ ક્લીઅરન્સ
163 મિમી
ઈઝી ગ્રાઉન્ડ રીચ – નીચી સીટ હાઈટ
765 મિમી
સીટની લંબાઈ
790 મિમી
ફ્રન્ટ લેગ સ્પેસ
380 મિમી
કર્બનું વજન
108/109 કિગ્રા*
સસ્પેન્શન ફ્રન્ટ: ટેલિસ્કોપિક પ્રકાર
ટેલિસ્કોપિક હાઇડ્રોલિક
પાછળ નું સસ્પેન્શન : ટેલિસ્કોપિક
મોનો ટ્યુબ ઈન્વર્ટેડ ગેસ ફિલ્ડ શોક (MIG) વિથ સ્પ્રિંગ એન્ડ ૩ સ્ટેપ એડજસ્ટેબલ
ફ્રન્ટ બ્રેકિંગ
220 મિમી ડિસ્ક 130 મિમી ડ્રમ
રિઅર બ્રેકિંગ
130 મિમી ડ્રમ
ટાયર સાઈઝ (ટ્યુબલેસ ટાયર્સ)
90/90-10 - 54 J & 90/90-12 (ફ્રન્ટ & રિઅર)
બૅટરી
MF 12 V , 4 AH
હેડલૅમ્પ
એલઈડી ક્લીઅર લેન્સ અને એમએફઆર સહિત
ટેલ લેમ્પ
એલઈડી લાઈટ ગાઈડ સાથેનો બલ્બ
સ્ટાર્ટિંગ સિસ્ટમ
ઇલેક્ટ્રિક સાઈલેન્ટ સ્ટાર્ટ
અંડર સીટ સ્ટોરેજ
33 લીટર
આગળ ગ્લવ બોકસ (ખુલ્લું)
2 લીટર
ઈંધણ ટાંકીની ક્ષમતા
5.1 લીટર

ડિઝાઇન

TVS Jupiter 125cc ડિઝાઇન

TVS Jupiter ની સિગ્નેચર એલઈડી વાળી પ્રોગ્રેસિવ નીઓ મસ્ક્યુલીન સ્ટાયલિંગ , ડ્યુઅલ કલરની ઇનર પેનલ, ડાયમંડ કલર એલોય વ્હીલ્સ અને ક્રોમ હાઇ લાઈટ તેને પ્રીમિયમ બનાવે છે અને અનમિસેબલ રોડ પ્રેઝેન્સ આપે છે.

TVS Jupiter 125cc કિંમત

State is required field
City is required field
Model
Ex-Showroom Price
Drum - Alloy
86405
Disc
90655
SmartXonnect
96855

Ex-Showroom price. Exclusive of mandatory and other accessories

તમને આ પણ ગમી શકે

TVS Jupiter Scooty
TVS Jupiter 110
TVS Iqube
TVS iQube
TVS Zest 110
TVS Zest 110