icon Variants icon Test Ride icon Get Offers
styleim

કિંમત શરૂ થાય છે.

₹ 78 100*

વિશેષતા

styleim
સ્માર્ટ કનેક્ટ

વૉઈસ આસિસ્ટ સાથે નેવિગેશન

હવે ક્યારેય કોઈ ટર્ન ચૂકશો નહીં

કૉલ અને સોશિયલ મીડિયા એલર્ટ્સ

રહો કનેક્ટેડ જ્યાં પણ તમે જાઓ

ડિસ્ટન્સ ટુ એમ્પ્ટી

પેટ્રોલ ફરી ભરાવતા પહેલા તમે કેટલે દૂર જઈ શકો છો તે જાણો

એવરેજ ફ્યુઅલ ઈકોનૉમી

તમારા પેટ્રોલ વપરાશ પર નજર રાખો રીઅલ-ટાઈમમાં

લાઈવ સ્પોર્ટસ અપડેટસ

ગેમ ઑન, ઈવન ઑન દ ગો

ન્યૂઝ અપડેટ્સ

લાઈવ ન્યૂઝ અપડેટ્સ તમારી આંગળીના ટેરવે

હવામાન અપડેટ્સ

ગમે તેવા હવામાન માટે તૈયાર રહો

styleim
કમ્ફર્ટ (આરામ)

સૌથી લાંબી સીટ

શ્રેણીની સૌથી લાંબી 790mm સીટ સાથે મેળવો વધુ જગ્યા વધુ આરામ

કુશન વાળુ બૅકરેસ્ટ

રાઈડ અને કમ્ફર્ટ શૅર કરો.

બૉડી બૅલેન્સ ટેક્નોલૉજી

સફરની દરેક સ્થિતિમાં બહેતર સંતુલન અને સ્થિરતા

ફ્રન્ટ ટેલીસ્કૉપિક સસ્પેંશન

ઉબડખાબડ રસ્તાઓ પર પણ સરળ રાઈડનો આનંદ માણો.

imgdesk imgmob

એડજસ્ટ કરી શકાય તેવુ રીઅર શૉક્સ

3-સ્ટેપ એડ્જસ્ટેબલ શૉકર્સ જે રસ્તાની ગમે તેવી સ્થિતિ પર નિયંત્રણ મેળવે છે.

શ્રેણીમાં શ્રેષ્ઠ અર્ગોનોમિક્સ

નિશ્ચિંત રાઈડ્સ માટે પર્ફેક્ટ રાઈડિંગ એંગલ

સરળ ગ્રાઉન્ડ સ્પર્શ

બધાં માટે આરામ, નાનાં હોય કે મોટાં.

styleim
જગ્યા

શ્રેણીમાં શ્રેષ્ઠ અંડર સીટ સ્ટોરેજ (મોટી ડેકી)

બે હેલ્મેટ માટે અને અન્ય વસ્તુ માટે પણ જગ્યા.

આગળ મોટી પગ મુકવાની જગ્યા

તમારા પગ અને અન્ય વસ્તુઓ માટે વધુ જગ્યા

ફ્રન્ટ 2લી ગ્લવ બૉક્સ

તમારી બધી જ આવશ્યક વસ્તુઓને પહોંચમાં રાખો.

કુશનિંગ સહિત સીટ બેઝ

તમારી જરૂરિયાતોને સમુચિત થતું સ્ટોરેજ.

styleim
સ્ટાઈલ

ડાયમંડ કટ એલૉય વ્હીલ્સ

દરેક વળાંક સાથે લોકોની નજર પણ પડશે.

imgdesk imgmob

પ્રોગ્રેસિવ નીઓ મસ્ક્યુલાઈન સ્ટાઈલિગ

આકર્ષક ડિઝાઈન

સિગ્નેચર ફ્રન્ટ લાઈટ ગાઇડ

સિગ્નેચર એલઇડી લાઇટ્સ સાથે આકર્ષક એન્ટ્રી પાડે છે.

પ્રીમિયમ 3ડી એમ્બલેમ

એક અનોખા સ્કૂટર માટે અનોખું એમ્બ્લેમ

imgdesk imgmob

પ્રીમિયમ ડ્યુઅલ કલર્સ ઈનર પૅનલ્સ

ટચ ઑફ પર્સનાલિટી માટે ટુ-ટોન્ડ પૅનલ્સ

ક્રોમ હાઈલાઈટ્સ

ક્રોમ એસેન્ટ્સ સાથે વટ પાડો

imgdesk imgmob

એલીગન્ટ ટેઈલ લૅમ્પ સાથે ગ્રેબ રેલ રિફ્લેક્ટર

આકર્ષણનું કેન્દ્ર બનો, દિવસ હોય કે રાત

imgdesk imgmob

બૉડી કલર ગ્રેબ રેલ્સ

તમારા રોજિંદા પ્રવાસને આપો ક્લાસનો સ્પર્શ

imgdesk imgmob

સ્ટાઈલિશ હેડલૅમ્પ સાથે વાઈઝર

અદ્યતન ડિઝાઈન, હેડ (લાઈટ) થી ટેઈલ (લાઈટ) સુધી

styleim
સેફ્ટી (સુરક્ષા)

ફોલો મી હેડલૅમ્પ

તમે આગળ વધો તેમ તમારા રસ્તાને રોશન કરે છે.

સેફ્ટી લૅમ્પ્સ / હેઝાર્ડ લૅમ્પ્સ

કાર જેવી સુરક્ષા સાથે ધુમ્મસ અને વરસાદમાં પણ તમારી વિઝિબિલિટીમાં વધારો કરો.

ડિસ્ક બ્રેક SBT સાથે

સર્વોત્તમ બ્રેકિંગ ક્ષમતા માટે સિંક બ્રેકિંગ ટેક્નોલૉજી

સાઈડ સ્ટેન્ડ ઈન્ડિકેટર અને એંજિન ઈન્હિબિટર

દરેક સફર શરૂ થાય છે સુરક્ષા સાથે.

મેટલમૅક્સ

ટકાઉ બૉડી જે ગમે તેવી સ્થિતિ માટે પૂરતી ટફ છે.

imgdesk imgmob

પાસ બાય સ્વિચ

ઝડપી અને સરળ સિગ્નલિંગ

imgdesk imgmob

ટેઈલ લૅમ્પ રિફ્લેક્ટર સાથે

રાત્રે સફર કરવા વધુ સારી દૃશ્યતા

styleim
કન્વીનિયન્સ (સગવડ)

એક્સટર્નલ ફ્રન્ટ ફ્યુઅલ ફિલ

ટૂંકા રોકાણ માટે સગવડભર્યું ફ્રન્ટ ફ્યુઅલિંગ

પેટન્ટેડ ઈ-ઝી સેન્ટર સ્ટેન્ડ

તમારા સ્કૂટરને પાર્ક કરવું હવે ઈ-ઝી છે.

આગળ મોબાઈલ ચાર્જર

તમે જતા હો ત્યારે તમારા ફોનને ચાર્જ કરો.

વન ટચ કોલેપ્સિબલ બૅગ હૂક

તમારી વસ્તુઓને સુરક્ષિત રાખવા માટે હૂક

imgdesk imgmob

એક જ જગ્યા એ બધાજ લૉક

તમારી સીટ, હેન્ડલ અને પેટ્રોલ ની ટાંકીને અનલૉક કરો સિંગલ લૉક સાથે.

styleim
પર્ફોર્મન્સ

નવું દમદાર 125 સીસી એંજિન

દમદાર પર્ફોર્મન્સ સાથે એલીવેટેડ રાઈડ્સ

ટીવીએસ ઈન્ટેલિગો ટેક્નોલૉજી

ઈન્ટેલિજંટ ઑટોમેટિક સ્ટાર્ટ-સ્ટૉપ ટેક્નોલૉજી જે તમને વધુ માઈલેજ મેળવવામાં મદદ કરે છે.

સાયલંટ અને રિલાયેબલ સ્ટાર્ટ

અવાજ વગર ઈન્સ્ટંટ સ્ટાર્ટ

styleim
માઈલેજ

Auto Start Stop

Intelligent automatic start-stop technology that helps you get more mileage

Best in Class Mileage

Get more mileage with TVS iGO Assist, perfect blend of performance and fuel efficiency

Average Fuel Economy

Take control of your mileage with fuel economy information on cluster.

TVS Jupiter 125 કલર્સ

એલાઇટ ગ્રીન

Drag to view 360°

એલીગન્ટ રેડ

Drag to view 360°

મેટ કોપર બ્રોન્ઝ

Drag to view 360°

  • એલાઇટ ગ્રીન

  • એલીગન્ટ રેડ

  • મેટ કોપર બ્રોન્ઝ

ક્રીએટિવ્સ પર દર્શાવેલા કોઈપણ ચિત્રો અથવા ખૂબીઓ પૂર્વ સૂચના વિના ફેરફારને આધીન રહે છે.

TVS Jupiter 125 Price

  • Ex-Showroom Price
  • On-Road Price
  • Model Ex-Showroom Price
  • Model On Road Price
dealermapmob

Locate Dealer

Locate Dealer

 

વિશેષતાઓ

એંજિન

croseimg

એંજિન

  • ડિસ્પ્લેસમેંટ

    124.8 સીસી

  • એંજિનનો પ્રકાર

    સિંગલ સીલિંડર, 4 સ્ટ્રૉક, ઍર કૂલ્ડ

  • બોર – સ્ટ્રૉક

    53.5 – 55.5 મિમી

  • મહત્તમ પાવર

    6.0 કિવૉ @6500 આરપીએમ પર

  • મહત્તમ ટૉર્ક

    10.5 @ 4500 આરપીએમ પર

  • વાલ્વ્સની સંખ્યા

    2

  • ઍર ફિલ્ટરનો પ્રકાર

    પેપર ફિલ્ટર

  • ટ્રાન્સમિશન પ્રકાર

    સીવીટી ઑટોમેટિક

ડાયમેન્શન્સ

croseimg

ડાયમેન્શન્સ

  • વાહનનું કદ

    1852 x 691 x 1168 મીમી

  • વ્હીલ બેઝ

    1275 મીમી

  • ગ્રાઉન્ડ ક્લીઅરન્સ

    163 મીમી

  • ગ્રાઉન્ડ રીચ

    765 મીમી

  • સીટની લંબાઈ

    790 મીમી

  • આગળ પગ મુકવાની જગ્યા

    380 મીમી

  • કર્બ વેઇટ

    108 કિગ્રા

સસ્પેંશન

croseimg

સસ્પેંશન

  • સસ્પેંશન ફ્રન્ટ : ટેલીસ્કૉપિક ટાઈપ

    ટેલીસ્કૉપિક હાઈડ્રોલિક

  • સસ્પેંશન રીઅર

    એડ્જસ્ટેબલ રીઅર શૉક્સ

બ્રેક્સ અને ટાયર્સ

croseimg

બ્રેક્સ અને ટાયર્સ

  • ફ્રન્ટ બ્રેકિંગ

    220 મિમી ડિસ્ક

  • રીઅર બ્રેકિંગ

    130 મિમી ડ્રમ

  • ટાયર નીસાઈઝ (ટ્યુબલેસ ટાયર્સ)

    ૯૦/૯૦-૧૨ - ૫૪ જે (આગળ અને પાછળ)

ઈલેક્ટ્રિકલ્સ

croseimg

ઈલેક્ટ્રિકલ્સ

  • બૅટરી

  • હેડલૅમ્પ

    એલઈડી – ક્લીઅર લેન્સ સાથે એમએફઆાર

  • ટેઈલલૅમ્પ

    એલઈડી લાઈટ ગાઈડ સહિત બલ્બ

  • સ્ટાર્ટિંગ સિસ્ટમ

    ઈલેક્ટ્રિક સાયલંટ સ્ટાર્ટ

ક્ષમતાઓ

croseimg

ક્ષમતાઓ

  • અંડર સીટ સ્ટોરેજ

    33 લીટર્સ

  • ગ્લવ બૉક્સ આગળની બાજુ (ઑપન ટાઈપ)

    2 લીટર્સ

  • ફ્યુઅલ ટેંકની ક્ષમતા

    ફ્યુઅલ ટેંકની ક્ષમતા

  • એંજિન

  • ડાયમેન્શન્સ

  • સસ્પેંશન

  • બ્રેક્સ અને ટાયર્સ

  • ઈલેક્ટ્રિકલ્સ

  • ક્ષમતાઓ

img

ઈએમઆઈ કૅલક્યુલેટર

  • લોનની રકમ
  • Thousands
  • 10 Thousand
  • 2 Lakh
  • વ્યાજ દર
  • Percentage %
  • 7%
  • 22%
  • મુદત
  • Years
  • 1 Year
  • 7 Years
Your Monthly EMI

*

TVS Jupiter Stories

Real Stories, Real Results See What Our
Customers Have to Say

Sachin Misal

Rachna

Mr. & Mrs. Sarode

LATEST BLOGS

TVS Jupiter 125 – SmartXonnect

 True to TVS brand ethos, TVS Jupiter 125 SmartXonnect is not just your everyday scooter; it is a lifestyle product. With a sleek design, and class-leading performance, segment first features. It embodies the TVS’s commitment to innovation, reliability, and developing aspirational two-wheelers. Crafted for riders who desire a blend of performance and practicality, TVS Jupiter 125 SmartXonnect redefines your riding experience.
Now experience an instant surge in power with our tried and tested 125cc engine with ET-Fi technology that ensures outstanding performance with linear power delivery. Also, the Telescopic Forks at the front and Adjustable Rear Shocks ensure the ride quality is on the softer side with the required cushioning. Now store a lot more with best-in-class under-seat storage space of 33 litres, it’s the 1 st in segment scooter to accommodate two full-face helmets.
We brought to you “Zyada Ka Fayda” and made “Zyada” even better with TVS Jupiter 125 SmartXonnect. This tech-loaded scooter features 60+ connected features, with the perfect blend of futuristic, connected practical features for your daily riding convenience. The SmartXonnect technology opens up a whole new world of connected features.  Now get turn-by-turn navigation with voice assist, Call & Social Media alerts directly on your display, news and traffic alerts, weather updates and rain alerts, average fuel economy, distance-to-empty, ride statistics and a lot more features for an enhanced riding experience. Get “Zyada”
convenience with an All-in-one lock for easy operation of ignition, handle lock, seat lock and fuel tank cap, all with a single keyhole.

Frequently
Asked Questions

The on-road & ex-showroom price for Jupiter 125 SmartXonnect varies by city due to taxes & registration, refer to the Jupiter 125 website or contact a local dealer.

Use the dealer locator on the official TVS Motor website by entering your location or PIN code.

Check the fuel gauge on the speedometer, as it accurately displays the actual fuel level. The Distance to Empty can also be viewed on the speedometer.

Yes, TVS offers EMIs and financing through bank partners for customer convenience. Visit your nearest TVS dealership for more information.

The first free service is recommended at 500-750km or 30-60 days after the date of purchase.

TVS Jupiter 125 SmartXonnect features front disc and rear drum brakes with TVS Synchronised Braking System (SBS) for safer stopping.

Offers vary by season and dealership. Check the latest deals on the official TVS website or at your nearest dealer.

Regular servicing for Jupiter 125 SmartXonnect is recommended every 6,000 km or 6 months, whichever comes earlier.

Yes, TVS provides annual maintenance packages for hassle-free ownership during the purchase of the vehicle.

Visit an authorised TVS service center with your warranty card and invoice.

Ensure the ignition is on, the side stand is up, and the battery is charged. If issues persist, contact a TVS service centre.

The TVS Jupiter 125 SmartXonnect is equipped with a 124.8cc, single-cylinder, 4-stroke, air-cooled engine. It uses an extremely refined ET-Fi (Ecothrust Fuel injection) technology engine.

There are multiple factors affecting the mileage, such as load, riding habits, traffic, road conditions, and maintenance.

Yes, it offers Bluetooth connectivity and supports turn-by-turn navigation, call/SMS alerts, and more.

TVS Jupiter 125 SmartXonnect is available in Elegant Red, Matte Copper Bronze and Elite Green.

Our Variants

close icon