Drag to view 360°
Drag to view 360°
Drag to view 360°
ક્રીએટિવ્સ પર દર્શાવેલા કોઈપણ ચિત્રો અથવા ખૂબીઓ પૂર્વ સૂચના વિના ફેરફારને આધીન રહે છે.
ઍર ફિલ્ટરનો પ્રકાર
પેપર ફિલ્ટર
બોર – સ્ટ્રૉક
51 x 55.5 mm
ડિસ્પ્લેસમેંટ
113.3 CC
એંજિનનો પ્રકાર
સિંગલ સીલિંડર, 4 સ્ટ્રૉક
મહત્તમ પાવર
5.9 KW @6500 આરપીએમ પર
મહત્તમ ટૉર્ક
9.2Nm @ 5000 આરપીએમ પર
વાલ્વ્સની સંખ્યા
2
ટ્રાન્સમિશન પ્રકાર
સીવીટી ઑટોમેટિક
આગળ પગ મુકવાની જગ્યા
380 mm
ગ્રાઉન્ડ ક્લીઅરન્સ
163 mm
ગ્રાઉન્ડ રીચ (લાદેન)
770 mm
કર્બનું વજન
106 Kg
સીટની લંબાઈ
754 mm
વાહનનું કદ
1848 x 665 x 1158 mm
વ્હીલ બેઝ
1275 mm
સસ્પેંશન ફ્રન્ટ
ટ્વીન ટ્યૂબે એમ્યુલસીઓન પ્રકાર શોક અબ્સોર્બર વિથ 3 સ્ટેપ અદજુસ્ટમેન્ટ
સસ્પેંશન રીઅર
ટ્વીન ટ્યૂબે એમ્યુલસીઓન પ્રકાર શોક અબ્સોર્બર વિથ 3 સ્ટેપ અદજુસ્ટમેન્ટ
ફ્રન્ટ બ્રેકિંગ
130 mm ડ્રમ
રીઅર બ્રેકિંગ
130 mm ડ્રમ
ટાયર નીસાઈઝ (ટ્યુબલેસ ટાયર્સ)
90/90 -12 - 54 J (આગળ અને પાછળ)
બૅટરી
MF 12 V , 4 AH
હેડલૅમ્પ
એલઈડી
ટેઈલલૅમ્પ
એલઈડી
સ્ટાર્ટિંગ સિસ્ટમ
ઈલેક્ટ્રિક સાયલંટ સ્ટાર્ટ
અંડર સીટ સ્ટોરેજ
33 લીટર્સ
ગ્લવ બૉક્સ આગળની બાજુ (ઑપન ટાઈપ)
2 લીટર્સ
ફ્યુઅલ ટેંકની ક્ષમતા
5.1 લીટર્સ
વાસ્તવિક સ્ટોરી, વાસ્તવિક પરિણામ, અમારા
ગ્રાહકો શું કહે છે તે જુઓ.
દાયકાથી પણ વધુ સમયથી TV Jupiter – માત્ર એક સ્કૂટરથી વિશેષ બની રહ્યું છે, આ 6.5 લાખ ભારતીયોનો વિશ્વસનીય સાથી, પ્રગતિ, વ્યક્તિગત વિકાસ, અને વધુ મેળવવાના જોશનું પ્રતીક છે. અમને તદ્દન નવી TVS Jupiter રજૂ કરતા ઘણો રોમાંચ થાય છે અને વધુ ના નવા દાયકાનો આરંભ કરીએ છીએ: વધુ સ્ટાઈલ, વધુ માઈલેજ, વધુ પર્ફોર્મન્સ, વધુ કમ્ફર્ટ, વધુ કન્વીનિયન્સ અને વધુ સેફ્ટી સાથે. તમને અને તમારા પરિવારને ધ્યાનમાં રાખીને રચના કરાયેલ આ નવા જ્યુપિટરની દરેક બાબતો રાઈડિંગ અનુભવમાં વધારો કરવા રચના કરાયેલ છે. શ્રેણીમાં સૌ પ્રથમ એવી ખૂબીઓ જેવી કે iGo Assist જે 10% વધુ માઈલેજ અને તમને જરૂર હોય ત્યારે વધારાનું પિક અપ આપે છે, ડબલ હેલ્મેટ સ્પેસ તમારી આવશ્યક વસ્તુઓ રાખવા માટે, દરેક રાઈડને આરામદાયક બનાવવા લાંબી સીટ, સિગ્નેચર ઈન્ફિનિટી લૅમ્પ્સ જે તમારી સ્ટાઈલમાં વધારો કરે છે અને ફ્રન્ટ ફ્યુઅલ ફિલ સાથે નવું TVS Jupiter 110 આ શ્રેણીની નવરચના કરવા સજ્જ છે. આ શ્રેણીમાં શ્રેષ્ઠ ખૂબીઓ પણ ધરાવે છે જેવી કે ડિજિટલ કલર એલસીડી ક્લસ્ટર સાથે ફાઈન્ડ માય વેહિકલ, વૉઈસ આસિસ્ટેડ નેવિગેશન, કૉલ અને એસએમએસ એલર્ટ, એવરેજ ફ્યુઅલ ઈકોનૉમી, ઑટો ટર્ન સિગ્નલ લૅમ્પ રીસેટ અને ફોલો મી હેડલેમ્પ. જ્યુપિટર તમારી સ્ટાઈલ અને જરૂરિયાતોને અનુરૂપ 4 વેરિયંટ્સ અને 6 રંગોમાં મળે છે.
Yes, with a reliable new engine which with iGO Assist technology providing superior ride and 10% more mileage along with additional pickup, longest seat in the segment and large front leg space ensures riding TVS Jupiter for long rides is hassle free and convenient.
In addition, the perfectly positioned controls, seat and footpegs provide the ultimate comfort for both rider and pillion.
TVS Jupiter features a 113.3 cc single cylinder, 4 stroke engine, mated to a CVT transmission. It is an extremely refined powertrain producing 5.9KW @ 6500 rpm of peak power and 9.8 Nm @ 5000 rpm of peak torque (with assist).
TVS Jupiter offers 33L of under seat storage which can easily store two-helmets. In addition, there is 2L of front glove box and large front leg space with retractable bag hooks for your other luggage.
The new TVS Jupiter comes with a fully digital speedometer in its top variants and is also equipped with TVS iGO Assist technology. It also has double helmet storage space, emergency brake warning system and turn signal lamp reset, follow me headlamp and find my vehicle function.
All these first in class features make TVS Jupiter the most value for money option in the segment.